'વાઈબ્રન્ટ' ગુજરાતમાં બે વર્ષમાં 801 સગર્ભા સહિત 12700 લોકો HIV નો શિકાર, સરકારની પોલ ખુલી!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat HIV Reality Exposed: રાજ્ય સરકાર ‘નંબર વન’ ગુજરાતના બણગા ફૂંકી રહી છે, ત્યારે આરોગ્ય વિભાગના આંકડાઓએ આરોગ્યની કથળતી સ્થિતિની પોલ ખોલી છે. આવનારી પેઢીને સુરક્ષિત રાખવા માટે ચાલી રહેલા સરકારી અભિયાનો વચ્ચે ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, છેલ્લા બે વર્ષમાં જ 801 ગર્ભવતી મહિલાઓ જ નહીં, 12,700 લોકો એચઆઈવીનો ભોગ બન્યા હોવાનું માલૂમ પડ્યું હતું. ટૂંકમાં, વાઈબ્રન્ટ ગુજરાતમાં એચઆઈવીના આંકડાનો પણ ‘પોઝિટિવ’ વિકાસ થયો છે.
માતા-પિતાથી બાળકોને થતું સંક્રમણ રોકવા લાખો કરોડોનો ધુમાડો
નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન અને ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટીના પબ્લિક હેલ્થ મિશનના દાવાઓ કદાચ ફાઈલોમાં જ સીમિત રહી ગયા હોય તેમ લાગે છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

