વાંચો બપોરના 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર

Oct 22, 2025 - 18:30
વાંચો બપોરના 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Vadodara News: ગળતેશ્વર બ્રિજ પર અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારોને અડફેટે લીધા, બંનેના સારવાર દરમિયાન મોત


2. Ukraine પર ફરીવાર રશિયાએ કર્યો વિનાશક ડ્રોન અને મિસાઇલ હુમલો, યુક્રેનમાં અફરાતફરીનો માહોલ


3. Uttar Pradesh News: યુપી સરકાર પાંચ શહેરોમાં 'ઇન્વેસ્ટ યુપી' ના સેટેલાઇટ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન ઓફિસો ખોલશે


4. Tamilnadu Rain : ભારે વરસાદના કહેરના કારણે શાળા-કોલેજો બંધ, શું વાવાઝોડું મચાવશે તબાહી!


5. 108 Emergency : દિવાળી અને બેસતા વર્ષે 108 ઇમરજન્સી વાન સતત રાજ્યભરના રસ્તાઓ પર દોડતી રહી, ઇમરજન્સી કેસ 3282 નોંધાયા


6. Vadodara News: મુંબઈનો પરિવાર ઉત્તર પ્રદેશમાં લગ્નમા જતો હતો અને જરોદ પાસે અકસ્માત સર્જાયો, એક વ્યક્તિનું મોત


7. World News: Donald Trump અને Zelensky વચ્ચે વ્હાઇટ હાઉસમાં કેમ થઇ દલીલ, જાણો શું છે મામલો?


8. Shubman Gill પાસે મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક, માત્ર આટલા રનની છે જરૂર


9. India : ભાગેડુ મેહુલ ચોક્સી આ જેલની બેરેકમાં એટેચ્ડ બાથરુમ સાથેના ખાસ રુમમાં રહેશે, ભારતે બેલ્જિયમ કોર્ટમાં રજૂ કર્યો અહેવાલ


10. India-Japan Naval Exercise : JAIMEX-2025 માટે INS સહ્યાદ્રી થયું સામેલ, જાણો તેની ખાસિયતો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0