વહેલી સવારથી જ વાદળછાયો માહોલ છવાયો હતો

Oct 27, 2025 - 09:00
વહેલી સવારથી જ વાદળછાયો માહોલ છવાયો હતો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- વિરપુર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી ખેડૂતો ચિંતિત

વિરપુર : મહિસાગર જિલ્લાના વાતાવરણમાં પલટા આવ્યો છે.વિરપુર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી ખેડૂતો ચિંતિત બન્યા છે.

મહિસાગર જિલ્લાના વાતાવરણમાં રવિવારે અચાનક મોટો પલટો આવ્યો હતો. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા સહિત, બાલાસિનોર , વિરપુર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વાદળછાયો માહોલ છવાયો હતો અને સાંજના સુમારે ઝરમર વરસાદ શરૂ થયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0