વરસાદની આગાહીને લઈને સૌરાષ્ટ્રના આ માર્કેટ યાર્ડ રહેશે બંધ, ખેડૂતોને ખાસ અપીલ

Jasdan Market Yard: છેલ્લા ઘણાં દિવસથી ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ભારે વરસાદના કારણે કપાસ, મગફળી, સોયાબીન, મરચા, ડુંગળી સહિતનાં તૈયાર પાકને વ્યાપક નુકસાન થયું છે. આ દરમિયાન વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના બે મોટા યાર્ડે મોટો નિર્ણય લીધો છે. જસદણ માર્કેટ યાર્ડ મંગળવારથી (22મી ઓક્ટોબર) બંધ રાખવાની જાહેરાત કરી છે. તો ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની આવક બંધ કરાઈ છે. 

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -