પાછોતરા વરસાદથી પારાવાર નુકસાન: 34 ગામના સરપંચોની માગ, 'સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવે'

Bagsara Taluka Sarpanch At Mamlatdar Office : રાજ્યમાં પાછોતરા વરસાદે અનેક જિલ્લામાં કહેર વર્તાવ્યો છે. અમરેલી જિલ્લાના બગસરા સહિતના પંથકમાં ધોધમાર વરસાદને પગલે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું હોવાના દ્રશ્યો સામે આવ્યાં છે. જેમાં ખેડૂતોના મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોનો મહામુલો પાક બરબાદ થતા બગસરા તાલુકાના 34 ગામના સરપંચોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલને સંબોધિને બગસરા તાલુકાના મામલતદારને આવેદનપત્ર આપ્યું અને પાક નુકસાનનો તાત્કાલિક સર્વે કરી સહાય પૂરી પાડવા સરકાર સમક્ષ માગ કરી છે. 34 ગામોના સરપંચોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું

પાછોતરા વરસાદથી પારાવાર નુકસાન:   34 ગામના સરપંચોની માગ, 'સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવે'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Bagsara Taluka Sarpanch At Mamlatdar Office : રાજ્યમાં પાછોતરા વરસાદે અનેક જિલ્લામાં કહેર વર્તાવ્યો છે. અમરેલી જિલ્લાના બગસરા સહિતના પંથકમાં ધોધમાર વરસાદને પગલે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું હોવાના દ્રશ્યો સામે આવ્યાં છે. જેમાં ખેડૂતોના મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોનો મહામુલો પાક બરબાદ થતા બગસરા તાલુકાના 34 ગામના સરપંચોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલને સંબોધિને બગસરા તાલુકાના મામલતદારને આવેદનપત્ર આપ્યું અને પાક નુકસાનનો તાત્કાલિક સર્વે કરી સહાય પૂરી પાડવા સરકાર સમક્ષ માગ કરી છે. 

34 ગામોના સરપંચોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું