વરઘોડામાં ડી.જે.ના તાલથી ગાય ભડકી : નાસભાગમાં ત્રણ મહિલા સહિત ડઝન જાનૈયાને શીંગડે ભેરાવ્યા

Feb 10, 2025 - 15:00
વરઘોડામાં ડી.જે.ના તાલથી ગાય ભડકી : નાસભાગમાં ત્રણ મહિલા સહિત ડઝન જાનૈયાને શીંગડે ભેરાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara : વડોદરા શહેરને ઢોર મુક્ત કરવાની વાતો માત્ર કાગળ પર જ સુંદર લાગે છે બાકી તંત્ર માત્ર જુદી-જુદી સ્કીમો જ કાગળ પર ઘડતી રહે છે. શહેરના કલાલી વિસ્તારમાંથી તાજેતરમાં અગાઉ રંગે ચંગે પસાર થતા વરઘોડામાં ભડકેલી ગાય ઘુસી જતા જાનૈયાઓમાં ગભરાટભરી નાસભાગ મચી ગઈ હતી. જેમાં ડઝન જેટલા જાનૈયાઓને બીજા પહોંચી હતી આ જાનૈયાઓ પૈકી ચારને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે શહેરના દક્ષિણ વિસ્તારના પરિવારમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો. રંગે ચંગે વરરાજાની જાન ડીજેના તાલે જાનૈયાઓના નાચ ગાન સાથે સાંજે પ્રસ્થાન થઈ હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0