વઢવાણ-સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નામ નહીં રખાય તો આંદોલનની ચિમકી
- અસ્મિતા મંચ દ્વારા અધિક કલેકટરને આવેદન પત્ર અપાયું- વઢવાણ ઐતિહાસિક વારસો ધરાવતું હોવા છતાં મહાનગરપાલિકાના નામમાં સમાવેશ ન કરાતા રોષસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાને સરકાર દ્વારા મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ 'સુરેન્દ્રનગર મહાનગરપાલિકા' નામ રાખવામાં આવ્યું છે. પરંતુ નામમાં વઢવાણના નામનો સમાવેશ કરવામાં ન આવતા વઢવાણવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. અસ્મિતા મંચ દ્વારા આ મામલે અધિક કલેકટરને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- અસ્મિતા મંચ દ્વારા અધિક કલેકટરને આવેદન પત્ર અપાયું
- વઢવાણ ઐતિહાસિક વારસો ધરાવતું હોવા છતાં મહાનગરપાલિકાના નામમાં સમાવેશ ન કરાતા રોષ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાને સરકાર દ્વારા મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ 'સુરેન્દ્રનગર મહાનગરપાલિકા' નામ રાખવામાં આવ્યું છે. પરંતુ નામમાં વઢવાણના નામનો સમાવેશ કરવામાં ન આવતા વઢવાણવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. અસ્મિતા મંચ દ્વારા આ મામલે અધિક કલેકટરને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.