વડોદરાવાસીઓ માટે સીઝનનો આજે સૌથી ઠંડોગાર દિવસ : સૌથી નીચું તાપમાન 9.2

Vadodara Winter Season : જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે સર્જાયેલા કાતિલ કોલ્ડ વેવની હાડ ધ્રુજાવતી ઠંડીનો અહેસાસ વડોદરાવાસીઓ સીઝનમાં માત્ર છેલ્લા બે દિવસથી કરી રહ્યા છે. પ્રદૂષણ અને ગ્લોબલાઇઝના કારણે ઋતુઓમાં ફેરફાર થઈ ગયો છે. દિવાળીના દિવસોમાં શરૂ થતી ઠંડી પોષ મહિનાના દસ દિવસ થવા છતાં ઠંડીનો અહેસાસ યોગ્ય પ્રમાણમાં ન હતો. આજે સીઝનના સૌથી ઓછા તાપમાનનો ન્યૂનતમ પારો 9.2 અંશ ડિગ્રી સેલ્સિયસ રહેતા શહેર ટાઢુંબોળ થયું છે. 

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -