વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના હિન્દી વિભાગના પ્રોફેસરની ધરપકડ, વિદ્યાર્થિનીએ લગાવ્યા ગંભીર આરોપ
Vadodara News: વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના હિન્દી વિભાગના પ્રોફેસર સામે બિભત્સ હરકતો કરવા અને કેરિયર ખતમ કરવાની ધમકીઓને લઈને વિદ્યાર્થિનીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સયાજીગંજ પોલીસે શનિવારે (11મી જાન્યુઆરી) રાત્રે જ પ્રોફેસરની ધરપકડ કરી હતી. પ્રોફેસર પોલીસ સમક્ષ એક જ વાતનું રટણ કરી રહ્યા છે કે, મેં આવું કશું કર્યુ નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -