વડોદરાના રેસકોર્સના એપાર્ટમેન્ટના ત્રીજા માળે ગેસ લીકેજને કારણે આગ લાગતા 15 યુવતીઓનો બચાવ

Jan 31, 2026 - 15:30
વડોદરાના રેસકોર્સના એપાર્ટમેન્ટના ત્રીજા માળે ગેસ લીકેજને કારણે આગ લાગતા 15 યુવતીઓનો બચાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara : વડોદરાના રેસકોસ વિસ્તારમાં આજે સવારે એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. જેમાં એક રૂમમાં રહેતી 15 યુવતીનો બચાવ થયો હતો.

પરેશ ગોસ્વામી વાણિજ્ય ભવન પાસે આવેલા આકાશ ગંગા એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી 15 યુવતીઓ આજે સવારે રૂમમાં હાજર હતી તે દરમિયાન ચા બનાવતી વખતે ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગી હતી.

આગના ભડકા અને ધુમાડાને કારણે યુવતીઓએ ગભરાઈને બૂમરાણ મચાવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0