વડોદરાના છાણીમાં ડ્રીંક એન્ડ ડ્રાઇવનો કેસ, લોકોના જીવ જોખમમાં મુકનાર કાર ચાલક પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara : વડોદરાના છાણી વિસ્તારમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવનો વધુ એક કિસ્સો બનતા પોલીસે ગુનો નોંધી કારચાલક યુવક સામે કાર્યવાહી કરી છે.
છાણી પોલીસ સ્ટેશન પાસે કાર લઈને આવેલો યુવક લોકોના જાન જોખમમાં મુકાય તેવી રીતે કાર ચલાવતો હોવાથી પોલીસને શંકા ગઈ હતી.
પોલીસે તેને કારમાંથી ઉતારી તપાસતા યુવક દારૂના નશામાં હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી તેની પૂછપરછ કરતા તેનું નામ વિજય મનુભાઈ માળી માળી મહોલ્લો દશરથ ગામ વડોદરા હોવાનું જાણવા મળ્યું હતું.
What's Your Reaction?






