વડોદરા પાલિકા-દબાણ શાખાની ટીમ સવારથી એક્શનમાં : મંગળ બજાર, લહેરીપુરા, માંડવી, યાકુતપુરા, ફતેપુરાના દબાણોનો સફાયો
Vadodara Corporation Demolition : વડોદરા શહેરમાં ગેરકાયદે દબાણો માથાના દુખાવા રૂપ બન્યા છે. તંત્ર દ્વારા આ અંગે કોઈ ચોક્કસ નીતિ જાહેર થતી નથી. ગેરકાયદે દબાણો દૂર થયાની ગણતરીની મિનિટોમાં જ ટીમ જતાંની સાથે જ ફરીવાર યથા સ્થાને દબાણો જેમના તેમ થઈ જાય છે. ત્યારે પાલિકાની દબાણ શાખાની ટીમે આજે સવારથી જ મંગળ બજારના દબાણ ઉપર સપાટો બોલાવ્યો છે. દુકાનોના લટકણીયા લારી ગલ્લા પથારા હટાવીને દબાણની ટીમે બે ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો છે.
![વડોદરા પાલિકા-દબાણ શાખાની ટીમ સવારથી એક્શનમાં : મંગળ બજાર, લહેરીપુરા, માંડવી, યાકુતપુરા, ફતેપુરાના દબાણોનો સફાયો](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1739435284841.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Corporation Demolition : વડોદરા શહેરમાં ગેરકાયદે દબાણો માથાના દુખાવા રૂપ બન્યા છે. તંત્ર દ્વારા આ અંગે કોઈ ચોક્કસ નીતિ જાહેર થતી નથી. ગેરકાયદે દબાણો દૂર થયાની ગણતરીની મિનિટોમાં જ ટીમ જતાંની સાથે જ ફરીવાર યથા સ્થાને દબાણો જેમના તેમ થઈ જાય છે. ત્યારે પાલિકાની દબાણ શાખાની ટીમે આજે સવારથી જ મંગળ બજારના દબાણ ઉપર સપાટો બોલાવ્યો છે.
દુકાનોના લટકણીયા લારી ગલ્લા પથારા હટાવીને દબાણની ટીમે બે ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો છે.