વડોદરા કોર્પોરેશન દ્વારા રામનાથ તળાવની નવીનીકરણની કામગીરી શરૂ
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેર વિસ્તારમાં આવેલા તળાવોની સ્વચ્છતા અને સુંદરતા જળવાય અને વડોદરાની આગવી ઓળખ રહે તે માટે વિવિધ તળાવ ની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ શહેરના રામનાથ તળાવનું આશરે 3.56 કરોડના ખર્ચે નવીનીકરણનું કામ હાથ પર લેવાયું છે. વડોદરા કોર્પોરેશનના વર્ષ 2025-26 ની બજેટ બુકમાં પણ જણાવાયું છે કે મકરપુરા (જીજી માતા), વેમાલી, વાંસ, કપૂરાઈ, ભાયલી અને રામનાથ તળાવની કામગીરી પ્રગતિમાં છે. વડોદરામા નવનાથ મહાદેવના મંદિર છે.
![વડોદરા કોર્પોરેશન દ્વારા રામનાથ તળાવની નવીનીકરણની કામગીરી શરૂ](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1739346150478.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેર વિસ્તારમાં આવેલા તળાવોની સ્વચ્છતા અને સુંદરતા જળવાય અને વડોદરાની આગવી ઓળખ રહે તે માટે વિવિધ તળાવ ની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ શહેરના રામનાથ તળાવનું આશરે 3.56 કરોડના ખર્ચે નવીનીકરણનું કામ હાથ પર લેવાયું છે.
વડોદરા કોર્પોરેશનના વર્ષ 2025-26 ની બજેટ બુકમાં પણ જણાવાયું છે કે મકરપુરા (જીજી માતા), વેમાલી, વાંસ, કપૂરાઈ, ભાયલી અને રામનાથ તળાવની કામગીરી પ્રગતિમાં છે. વડોદરામા નવનાથ મહાદેવના મંદિર છે.