વડોદરા: MS યુનિવર્સિટીમાં એડમિશન વિવાદ, મેરિટ લિસ્ટ જાહેર ન થતાં વિદ્યાર્થીઓનું આંદોલન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
M S University Vadodara : વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં દર નવા શૈક્ષણિક વર્ષે એડમિશન બાબતે વિવાદ સર્જાય છે. હાલમાં યુનિવર્સિટી તંત્ર દ્વારા કોમર્સ ફેકલ્ટીનું મેરિટ લિસ્ટ જાહેર ન કરાતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું છે. તેમણે જ્યાં સુધી મેરિટ લિસ્ટ જાહેર નહીં કરાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.
What's Your Reaction?






