લોકકલાના સંગમ સમો 'ઇન્ડિયન ફોક કાર્નિવલ' અમદાવાદમાં સંપન્ન, દેશભરના કલાકારોએ મંત્રમુગ્ધ કર્યા

Jun 2, 2025 - 18:30
લોકકલાના સંગમ સમો 'ઇન્ડિયન ફોક કાર્નિવલ' અમદાવાદમાં સંપન્ન, દેશભરના કલાકારોએ મંત્રમુગ્ધ કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Indian Folk Carnival: ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં આયોજિત ત્રણ-દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલનું પહેલી જૂને ભવ્ય સમાપન થયું. કર્ણાવતી ક્લબ ખાતે 30મી મેથી 1લી જૂન દરમિયાન યોજાયેલા આ ઉત્સવમાં દેશભરના 1000થી વધુ લોકકલાકારોએ પોતાની અદભુત પ્રસ્તુતિઓ દ્વારા 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની સંકલ્પનાને સાકાર કરી.


50થી વધુ લોકનૃત્યો રજૂ કરાયા

આ કાર્નિવલમાં માત્ર ગુજરાતના જ નહીં, પરંતુ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પંજાબ, ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ, મહારાષ્ટ્ર જેવાં વિવિધ રાજ્યોના કલાકારોએ પણ પોતાની પારંપારિક લોકનૃત્યો અને લોકકલાઓ રજૂ કરીને સાંસ્કૃતિક વિરાસતને જીવંત કરી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0