લીવ એન્કેશમેન્ટ એ પગાર સમાન, કર્મચારીને તેનાથી વંચિત ન રખાય: ગુજરાત હાઈકોર્ટનું ફરમાન

Gujarat High Court Order: ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, કર્મચારીની લીવ એન્કેશમેન્ટ (રજા રોકડ રકમ) એ પગાર સમાન અને મિલ્કત કહેવાય. તેનાથી તેને વંચિત રાખવા એ વ્યકિતના બંધારણીય અધિકારનો ભંગ સમાન કહેવાય. નિવૃત્ત કર્મચારીઓને રજા રોકડની રકમ ચૂકવી આપવા અંગેના લેબર કોર્ટના હુકમને પડકારતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિટ અરજી હાઇકોર્ટના જસ્ટિસ મોક્ષા કે. ઠક્કરે ફગાવી દીધી હતી. 'લેબર કોર્ટે નિવૃત્ત કર્મચારીઓની તરફેણમાં એવોર્ડ આપવામાં ભૂલ કરી છે'

લીવ એન્કેશમેન્ટ એ પગાર સમાન, કર્મચારીને તેનાથી વંચિત ન રખાય: ગુજરાત હાઈકોર્ટનું ફરમાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat High Court Order: ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, કર્મચારીની લીવ એન્કેશમેન્ટ (રજા રોકડ રકમ) એ પગાર સમાન અને મિલ્કત કહેવાય. તેનાથી તેને વંચિત રાખવા એ વ્યકિતના બંધારણીય અધિકારનો ભંગ સમાન કહેવાય. નિવૃત્ત કર્મચારીઓને રજા રોકડની રકમ ચૂકવી આપવા અંગેના લેબર કોર્ટના હુકમને પડકારતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિટ અરજી હાઇકોર્ટના જસ્ટિસ મોક્ષા કે. ઠક્કરે ફગાવી દીધી હતી. 

'લેબર કોર્ટે નિવૃત્ત કર્મચારીઓની તરફેણમાં એવોર્ડ આપવામાં ભૂલ કરી છે'