રેરા-ટ્રિબ્યુનલની કામગીરી હવે ઘરબેઠા થશે, રાજ્ય સરકારે લોન્ચ કર્યું વેબ પોર્ટલ

Feb 15, 2025 - 20:30
રેરા-ટ્રિબ્યુનલની કામગીરી હવે ઘરબેઠા થશે, રાજ્ય સરકારે લોન્ચ કર્યું વેબ પોર્ટલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


RERA Tribunal Web Portal Launched : કેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરના નિયમન માટે ‘ધી રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ’ ઘડ્યો છે. જેની જોગવાઈઓ મુજબ રાજ્ય સરકારે રેરા ટ્રિબ્યુનલની સ્થાપના કરી છે, ત્યારે રેરા ટ્રિબ્યુનલની વિવિધ કાર્યવાહીને ઓનલાઈન અને સરળ બનાવતા યુઝર ફ્રેન્ડલી વેબપોર્ટલનું ગાંધીનગર ખાતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રિબ્યુનલના ચેરમેન નિવૃત્ત ચીફ જસ્ટિસ ઉપસ્થિતિ રહ્યા હતા. વેબસાઈટ લોન્ચ થતાં હવે હાલ જે સંબંધિત પક્ષકારો દ્વારા રેરા ટ્રિબ્યુનલમાં રૂબરૂ આવીને અપીલ કાર્યવાહી કરવામાં આવે છે, તેમાંથી મુક્તિ મળશે. આમ હવે વેબ પોર્ટલ લોન્ચ થતાં રેરા-ટ્રિબ્યુનલની કામગીરી હવે ઘરબેઠા ઉપલબ્ધ થશે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0