રાજ્યમાં હાથીપગા રોગ નિવારણ માટે ત્રણ જિલ્લામાં 10થી 12 ફેબ્રુઆરીએ 'સામૂહિક દવા વિતરણ કાર્યક્રમ' યોજાશે
mass mElephantiasis Disease : ગુજરાતમાં હાથીપગાનો રોગ નાબૂદ કરવા માટે સરકાર દ્વારા આગામી 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન ‘માસ ડ્રગ એડમીનીસ્ટ્રેશન’એટલે કે સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનો બીજો તબક્કો હાથ ધરવામાં આવશે. જેનો કાર્યક્રમ ભરૂચ, નર્મદા અને ડાંગ જિલ્લાના કુલ ચાર તાલુકામાં યોજાશે. જેમાં આશરે 5.46 લાખથી વધુ નાગરિકોને હાથીપગા રોગ સામે રક્ષણ પૂરું પાડતી દવા ડૉક્ટર પીવડાવશે. જ્યારે બાકી રહેતા લોકોને 13-14 ફેબ્રુઆરીના રોજ ઘરે-ઘરે જઈને દવા ગળાવવામાં આવશે.
![રાજ્યમાં હાથીપગા રોગ નિવારણ માટે ત્રણ જિલ્લામાં 10થી 12 ફેબ્રુઆરીએ 'સામૂહિક દવા વિતરણ કાર્યક્રમ' યોજાશે](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1739029199004.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
mass m
Elephantiasis Disease : ગુજરાતમાં હાથીપગાનો રોગ નાબૂદ કરવા માટે સરકાર દ્વારા આગામી 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન ‘માસ ડ્રગ એડમીનીસ્ટ્રેશન’એટલે કે સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનો બીજો તબક્કો હાથ ધરવામાં આવશે. જેનો કાર્યક્રમ ભરૂચ, નર્મદા અને ડાંગ જિલ્લાના કુલ ચાર તાલુકામાં યોજાશે. જેમાં આશરે 5.46 લાખથી વધુ નાગરિકોને હાથીપગા રોગ સામે રક્ષણ પૂરું પાડતી દવા ડૉક્ટર પીવડાવશે. જ્યારે બાકી રહેતા લોકોને 13-14 ફેબ્રુઆરીના રોજ ઘરે-ઘરે જઈને દવા ગળાવવામાં આવશે.