રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીના મતદાનના આંકડા જાહેર, મહેસાણા તા.પં.માં 100 ટકા વોટિંગ
Gujarat Local Body Election 2025 : ગુજરાતમાં આજે રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. ત્યારે 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકા માટે કુલ 5084 ઉમેદવારોનું ભાગ્ય ઈવીએમમાં કેદ થયું છે. લગભગ 38 લાખ જેટલા મતદારો આ ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે, ત્યારે રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા થયેલી ચૂંટણીના મતદાનનો સત્તાવાર આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવી છે. ચૂંટણી આયોગ મુજબ મતદાનની ટકાવારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat Local Body Election 2025 : ગુજરાતમાં આજે રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. ત્યારે 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકા માટે કુલ 5084 ઉમેદવારોનું ભાગ્ય ઈવીએમમાં કેદ થયું છે. લગભગ 38 લાખ જેટલા મતદારો આ ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે, ત્યારે રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા થયેલી ચૂંટણીના મતદાનનો સત્તાવાર આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવી છે.
ચૂંટણી આયોગ મુજબ મતદાનની ટકાવારી