રાજ્યમાં ઠંડીનો ચમકારો: 6 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે ગગડ્યું, સૌથી વધુ ઠંડી વડોદરા-ડાંગમાં

Gujarat Weather: ડિસેમ્બરના પ્રારંભ સાથે જ ઠંડીના ચમકારામાં સાધારણ વધારો થયો છે. શનિવારે 6 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. વડોદરા-ડાંગમાં 13 ડિગ્રી સાથે સૌથી વઘુ ઠંડી નોંધાઇ હતી. છઠ્ઠી ડિસેમ્બર બાદ તાપમાન 14થી નીચે જતાં ઠંડી વધશેઅમદાવાદમાં 30મી નવેમ્બરે 15.

રાજ્યમાં ઠંડીનો ચમકારો: 6 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે ગગડ્યું, સૌથી વધુ ઠંડી વડોદરા-ડાંગમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Weather: ડિસેમ્બરના પ્રારંભ સાથે જ ઠંડીના ચમકારામાં સાધારણ વધારો થયો છે. શનિવારે 6 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. વડોદરા-ડાંગમાં 13 ડિગ્રી સાથે સૌથી વઘુ ઠંડી નોંધાઇ હતી. 

છઠ્ઠી ડિસેમ્બર બાદ તાપમાન 14થી નીચે જતાં ઠંડી વધશે

અમદાવાદમાં 30મી નવેમ્બરે 15.