રાજ્યમાં 14 સેક્શન ઓફિસરોની બદલી, 3 નાયબ સેક્શન ઓફિસરની બઢતી
સામાન્ય વહીવટ વિભાગે સેક્શન ઓફિસરોની બદલી અને બઢતીનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજ્યમાં 14 સેક્શન ઓફિસરોની બદલી કરવામાં આવી છે. જ્યારે 3 નાયબ સેક્શન ઓફિસરની બઢતી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ સામન્ય વહિવટ વિભાગ દ્વારા સેક્શન ઓફિસરોની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યમાં 14 સેક્શન ઓફિસરોની બદલી તો 3 નાયબ સેક્શન ઓફિસરને સેક્શન ઓફિસર બઢતી કરવામાં આવી છે.સચિવાલય સામાન્ય સંવર્ગ પર ફરજ બજાવતા નીચે મુજબના સેક્શન અધિકારી, વર્ગ-2 ના કિસ્સાઓમાં તેમના નામ સામે કોલમ-(3)માં દર્શાવેલ વિભાગ/કચેરીમાંથી તાત્કાલિક અસરથી બદલી કરી તેમની સેવાઓ કોલમ-(4) માં દર્શાવેલ વિભાગ/કચેરી ખાતે સેક્શન અધિકારી તરીકે નિમણૂક સારૂ ફાળવવામાં આવે છે. સચિવાલય સામાન્ય સંવર્ગ પરના નીચે મુજબના નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩ (પગાર ધોરણ રૂ.૩૯,૯૦૦-૧,૨૬,૬૦૦/- પે મેટ્રીક્સ લેવલ-૭)ને સચિવાલય સામાન્ય સંવર્ગ, સેક્શન અધિકારી, વર્ગ-૨ (પગાર ધોરણ રૂ.૪૪,૯૦૦-૧,૪૨,૪૦૦ પે મેટ્રીક્સ લેવલ-૮) ની જગ્યા પર તદ્દન હંગામી ધોરણે બઢતી આપી તેમના નામ સામે કોલમ-(૪)માં દર્શાવેલ વિભાગમાં સેક્શન અધિકારી તરીકે નિમણૂક માટે ફાળવવામાં આવે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સામાન્ય વહીવટ વિભાગે સેક્શન ઓફિસરોની બદલી અને બઢતીનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજ્યમાં 14 સેક્શન ઓફિસરોની બદલી કરવામાં આવી છે. જ્યારે 3 નાયબ સેક્શન ઓફિસરની બઢતી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ સામન્ય વહિવટ વિભાગ દ્વારા સેક્શન ઓફિસરોની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યમાં 14 સેક્શન ઓફિસરોની બદલી તો 3 નાયબ સેક્શન ઓફિસરને સેક્શન ઓફિસર બઢતી કરવામાં આવી છે.
સચિવાલય સામાન્ય સંવર્ગ પર ફરજ બજાવતા નીચે મુજબના સેક્શન અધિકારી, વર્ગ-2 ના કિસ્સાઓમાં તેમના નામ સામે કોલમ-(3)માં દર્શાવેલ વિભાગ/કચેરીમાંથી તાત્કાલિક અસરથી બદલી કરી તેમની સેવાઓ કોલમ-(4) માં દર્શાવેલ વિભાગ/કચેરી ખાતે સેક્શન અધિકારી તરીકે નિમણૂક સારૂ ફાળવવામાં આવે છે. સચિવાલય સામાન્ય સંવર્ગ પરના નીચે મુજબના નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩ (પગાર ધોરણ રૂ.૩૯,૯૦૦-૧,૨૬,૬૦૦/- પે મેટ્રીક્સ લેવલ-૭)ને સચિવાલય સામાન્ય સંવર્ગ, સેક્શન અધિકારી, વર્ગ-૨ (પગાર ધોરણ રૂ.૪૪,૯૦૦-૧,૪૨,૪૦૦ પે મેટ્રીક્સ લેવલ-૮) ની જગ્યા પર તદ્દન હંગામી ધોરણે બઢતી આપી તેમના નામ સામે કોલમ-(૪)માં દર્શાવેલ વિભાગમાં સેક્શન અધિકારી તરીકે નિમણૂક માટે ફાળવવામાં આવે