રાજ્યના 37 DySPની તાલીમ થઈ પૂર્ણ, ખાલી જગ્યાઓ ઉપર કરાઈ નિમણુંક

ગુજરાતમાં તાજેતરમાં નવી બેચના નાયબ પોલીસ અધિકારીઓની 37 ખાલી જગ્યાઓ ઉપર નિમણુક કરવામાં આવી છે. જેમાં 37 અધિકારીઓની નિમણુક કરવામાં આવી છે, જેને લઈને રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સીધી ભરતીથી નાયબ પોલીસ અધીક્ષક (બિનહથિયારી) વર્ગ-1માં નિમણૂંક થયેલા વર્ષ 2017, 2021 અને 2022ની બેચના 37 અધિકારીઓની તાલીમનો સમયગાળો પૂર્ણ થતાં હવે તેમને નાયબ પોલીસ અધીક્ષક (બિનહથિયારી) વર્ગ-1 તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. આ 37 અધિકારીઓને DySP તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું શિલ્પાબેન રાજાભાઈ ભારાઈ ચિરાગકુમાર ગોવિંદભાઈ વાડદોરીયા વિરલકુમાર ભાનુપ્રસાદ દલવાડી દીપ રાજેશકુમાર પટેલ પાર્થ ચંદુભાઈ પરમાર મિલન પ્રકાશકુમાર મોદી રોશની પરસોત્તમભાઈ સોલંકી અદ્વૈત અલ્કેશ ગાંધી ધૃવલ છગનભાઈ સુતરીયા કૃણાલ કરશનભાઈ રાઠોડ ચંદ્રરાજ ભાવેશકુમાર સોલંકી નિકિતા હરેશભાઈ શિરોયા નયના ભીમા ગોરડીયા જયકુમાર ધીરજલાલ કંસારા શ્રીજીતા સાકળચંદ પટેલ પાર્થકુમાર ઘનશ્યામભાઈ ચોવટીયા પરેશ જયસુખલાલ રેણુકા જનેશ્વરસિંહ પ્રતાપસિંહ નલવાયા કુણાલસિંહ લક્ષ્મણસિંહ પરમાર વિસ્મય પરેશભાઈ માનસેતા રવિરાજસિંહ જનકસિંહ પરમાર મિત વીરેશ રૂદલાલ નવીનભાઈ પુજાભાઈ આહિર હરેશભાઈ ભાભલુભાઈ ચાંદુ વિરલ રમણીકભાઈ ચંદન નિકુંજ કનૈયાલાલ પટેલ ચિંતનકુમાર મોહનલાલ પટેલ મનીષાબેન બળદેવભાઈ દેસાઈ ડો.અનિલ જાદવભાઈ સિસારા બ્રિન્દાબેન બળવંતસિંહ જાડેજા તપનકુમાર વાલાભાઈ ડોડીયા કુલદિપકુમાર રામાભાઈ નાયી ડો.વિશ્વા વિજય શાહ આસ્થા શૈલેષ રણા રિદ્ધિ નંદનકુમાર ગુપ્તે મિતલ અશોકભાઈ સાકરીયા રિમાબેન ઉદયસિંહ ઝાલા થોડા મહિનાઓ પહેલા 234 PSIની બઢતી સાથે બદલી કરવામાં આવી હતી તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનામાં જ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 234 PSIની બઢતી સાથે બદલી કરવામાં આવી હતી. રાજ્યના 243 PSIને PI તરીકે બઢતી આપવામાં આવી હતી અને તેની સાથે તેમની બદલી પણ કરવામાં આવી હતી. PIના પ્રમોશન સાથે પોસ્ટિંગ પણ આપવામાં આવ્યું હતું. રાજ્યના DGP વિકાસ સહાયે આ અંગે આદેશ આપ્યો હતો.

રાજ્યના 37 DySPની તાલીમ થઈ પૂર્ણ, ખાલી જગ્યાઓ ઉપર કરાઈ નિમણુંક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં તાજેતરમાં નવી બેચના નાયબ પોલીસ અધિકારીઓની 37 ખાલી જગ્યાઓ ઉપર નિમણુક કરવામાં આવી છે. જેમાં 37 અધિકારીઓની નિમણુક કરવામાં આવી છે, જેને લઈને રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સીધી ભરતીથી નાયબ પોલીસ અધીક્ષક (બિનહથિયારી) વર્ગ-1માં નિમણૂંક થયેલા વર્ષ 2017, 2021 અને 2022ની બેચના 37 અધિકારીઓની તાલીમનો સમયગાળો પૂર્ણ થતાં હવે તેમને નાયબ પોલીસ અધીક્ષક (બિનહથિયારી) વર્ગ-1 તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. 

આ 37 અધિકારીઓને DySP તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું

  1. શિલ્પાબેન રાજાભાઈ ભારાઈ
  2. ચિરાગકુમાર ગોવિંદભાઈ વાડદોરીયા
  3. વિરલકુમાર ભાનુપ્રસાદ દલવાડી
  4. દીપ રાજેશકુમાર પટેલ
  5. પાર્થ ચંદુભાઈ પરમાર
  6. મિલન પ્રકાશકુમાર મોદી
  7. રોશની પરસોત્તમભાઈ સોલંકી
  8. અદ્વૈત અલ્કેશ ગાંધી
  9. ધૃવલ છગનભાઈ સુતરીયા
  10. કૃણાલ કરશનભાઈ રાઠોડ
  11. ચંદ્રરાજ ભાવેશકુમાર સોલંકી
  12. નિકિતા હરેશભાઈ શિરોયા
  13. નયના ભીમા ગોરડીયા
  14. જયકુમાર ધીરજલાલ કંસારા
  15. શ્રીજીતા સાકળચંદ પટેલ
  16. પાર્થકુમાર ઘનશ્યામભાઈ ચોવટીયા
  17. પરેશ જયસુખલાલ રેણુકા
  18. જનેશ્વરસિંહ પ્રતાપસિંહ નલવાયા
  19. કુણાલસિંહ લક્ષ્મણસિંહ પરમાર
  20. વિસ્મય પરેશભાઈ માનસેતા
  21. રવિરાજસિંહ જનકસિંહ પરમાર
  22. મિત વીરેશ રૂદલાલ
  23. નવીનભાઈ પુજાભાઈ આહિર
  24. હરેશભાઈ ભાભલુભાઈ ચાંદુ
  25. વિરલ રમણીકભાઈ ચંદન
  26. નિકુંજ કનૈયાલાલ પટેલ
  27. ચિંતનકુમાર મોહનલાલ પટેલ
  28. મનીષાબેન બળદેવભાઈ દેસાઈ
  29. ડો.અનિલ જાદવભાઈ સિસારા
  30. બ્રિન્દાબેન બળવંતસિંહ જાડેજા
  31. તપનકુમાર વાલાભાઈ ડોડીયા
  32. કુલદિપકુમાર રામાભાઈ નાયી
  33. ડો.વિશ્વા વિજય શાહ
  34. આસ્થા શૈલેષ રણા
  35. રિદ્ધિ નંદનકુમાર ગુપ્તે
  36. મિતલ અશોકભાઈ સાકરીયા
  37. રિમાબેન ઉદયસિંહ ઝાલા 

થોડા મહિનાઓ પહેલા 234 PSIની બઢતી સાથે બદલી કરવામાં આવી હતી

તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનામાં જ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 234 PSIની બઢતી સાથે બદલી કરવામાં આવી હતી. રાજ્યના 243 PSIને PI તરીકે બઢતી આપવામાં આવી હતી અને તેની સાથે તેમની બદલી પણ કરવામાં આવી હતી. PIના પ્રમોશન સાથે પોસ્ટિંગ પણ આપવામાં આવ્યું હતું. રાજ્યના DGP વિકાસ સહાયે આ અંગે આદેશ આપ્યો હતો.