રાજસ્થાનના પુષ્કરના મેળામાં જામનગરના રૂસ્તમે મચાવી ધૂમ, સર્વ શ્રેષ્ઠ અશ્વનો મેળવ્યો ખિતાબ
Jamnagar News: રાજસ્થાનના પુષ્કરમાં દર વર્ષે મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિદેશીઓ પણ મોટી સંખ્યામાં અહીં પહોંચી મેળાની મજા માણતા હોય છે. આ મેળામાં પ્રાણીઓની લે-વેચ તેમજ પ્રદર્શન થતું હોય છે. આ મેળામાં કાઠિયાવાડી, મારવાડી અને રાજસ્થાની સહિતની નસલના અશ્વો આવતા હોય છે. જેમાં આ વર્ષે જામનગરના રૂસ્તમ નામના ઘોડાએ ધૂમ મચાવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -