જામનગર જિલ્લાની દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાને ગર્ભપાત કરાવવા ગુજરાત હાઈકોર્ટએ આપી મંજૂરી

જામનગર જિલ્લાની 16 વર્ષીય એક સગીરાને લગ્નની લાલચ આપી આરોપીએ તેણીની સાથે દુષ્કર્મ ગુજારતાં સગીરા ગર્ભવતી બની ગઈ હતી. જેથી પીડિતા અને તેણીના પિતાએ ગર્ભપાત કરાવવા હાઈકોર્ટમાં મંજૂરી માંગી હતી. જેમાં હાઈકોર્ટએ જી. જી. હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમ પાસેથી રીપોર્ટ મંગાવ્યા બાદ ગત તા. 04-11-2024ના રોજ સગીરાની ઉંમર નાની હોય, જેથી સગીરાની ગર્ભાવસ્થા ચાલુ રાખવી હિતાવહ ન જણાતાં તેમજ ગર્ભપાત શક્ય હોવાનું જણાયું હતું.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -