'રસ્તા ખરાબ છે તો ટોલ શેનો વસૂલો છો...', ફરિયાદ કરતાં જ સાંતલપુરમાં ટોલ કર્મીઓ પરિવાર પર ધોકા-લાકડીઓ લઈને તૂટી પડ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Patan News : રાજ્યમાં રોડરસ્તા ખરાબ હાલતમાં હોવાથી ટોલ ભરવા મામલે ઘણી વખત બબાતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે પાટણના સાંતલપુર નજીક ભારતમાલા રોડ પરના બકુત્રા ગામ નજીકના ટોલ બૂથ પર ખરાબ રસ્તા અંગે કાચચાલક અને તેના પરિવારે વાંધો ઉઠાવતા ટોલના કર્મચારીઓ દ્વારા પરિવાર પર ધોકા-લાકડી વડે હુમલો કર્યો હતો. જેમાં થરાદના પિતા-પુત્ર સહિત ત્રણને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘટના મામલે પરિવારે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સાંતલપુર પાસે ટોલ બૂથ પર મારામારીની ઘટના
What's Your Reaction?






