રતનપર ભોગાવો નદીમાંથી અજાણ્યા યુવકની લાશ મળી

વાલી- વારસ સોધવા પોલીસની તજવીજત્રણ- ચાર દિવસથી પાણીમાં પડી રહેતા કોહવાયેલા મૃતદેહને પીએમ અર્થે મોકલાયોસુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તાર સહિત તાલુકાઓમાંથી બિનવારસી હાલતમાં લાશો મળી આવવાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે રતનપર વિસ્તારમાંથી પસાર થતી ભોગાવો નદીના ગંદા પાણીમાંથી એક અજાણ્યા યુવકની કોહવાય ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેની જાણ જોરાવરનગર પોલીસને કરવામાં આવતાં સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથધરી હતી.

રતનપર ભોગાવો નદીમાંથી અજાણ્યા યુવકની લાશ મળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વાલી- વારસ સોધવા પોલીસની તજવીજ

ત્રણ- ચાર દિવસથી પાણીમાં પડી રહેતા કોહવાયેલા મૃતદેહને પીએમ અર્થે મોકલાયો

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તાર સહિત તાલુકાઓમાંથી બિનવારસી હાલતમાં લાશો મળી આવવાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે રતનપર વિસ્તારમાંથી પસાર થતી ભોગાવો નદીના ગંદા પાણીમાંથી એક અજાણ્યા યુવકની કોહવાય ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેની જાણ જોરાવરનગર પોલીસને કરવામાં આવતાં સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથધરી હતી.