મોંઘવારીનાં ડામ વચ્ચે ટેકાના ભાવે મગની ખરીદીમાં રૂા. 110નો ઘટાડો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધરતી૫ુત્રોને 'પડયા પર પાટું' જેવી સ્થિતિ ડીઝલની અછત અને જંગી ખેતી ખર્ચ વચ્ચે આર્થિક ટેકો આપવાના બદલે ફટકો, જટિલ ડિજિટલ પ્રક્રિયાનો નવો માથાનો દુ:ખાવો
રાજકોટ, : એક તરફ આકરા ઉનાળામાં મોંઘવારીનો અસહ્ય ડામ છે, બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં ડીઝલની તીવ્ર અછત અને વધતા ભાવોએ ખેડૂતોની કમર તોડી નાખી છે. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે સરકાર દ્વારા વર્ષ 2026 માટે ઉનાળુ મગના ટેકાના ભાવમાં સીધો રૂા. 110નો ઘટાડો ઝીંકી દેવાતા રાજકોટ જિલ્લાના ખેડૂતોમાં ભારે રોષ અને કચવાટ પ્રસર્યો છે.
રાજકોટ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાના સુત્રોના જણાવ્યા મુજબ, ચાલુ વર્ષે ઉનાળુ મગનો ટેકાનો ભાવ રૂા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

