મિત્રને ગોળો બોલતો હતો, પોતાને ગાળો બોલ્યાનું સમજી પડોશીએ મારામારી કરી

અમદાવાદ, શનિવારરામોલમાં ગેર સમજના કારણે મારા મારી થઇ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં યુવક તેના મિત્રને ફોન ઉપર ગાળો બોલતો હતો જેથી ત્યાં હાજર પડોસીએ પોતાને ગાળો બોલતો હોવાનું સમજીને મારા મારી કરી હતી અને ધમકી આપી હતી. આ બનાવ અંગે રામોલ પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.માફી માગીને યુવકે ઘરે ગયો મોડી રાતે પરત આવતા ત્રણ શખ્સો પીછો કરતાં ઘરમાં ગયો તો પથ્થરો  ફેકી બાઇકને નીચે પાડી ધમકી આપી   રામોલ વિસ્તારમાં રહેતા એમન યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે ૯ વાગે યુવક ઘર પાસે પાનના ગલ્લે હાજર હતો ત્યારે તેના મિત્રનો ફોેન આવતા મજાક મસ્તીમાં તેની સાથે ગાળો બોલીને વાતચીત કરતો હતો, જ્યાં આરોપીએ પોતાને કેમ ગાળો બોલે છે કહીને તકરાર કરી હતી.

મિત્રને ગોળો બોલતો હતો, પોતાને ગાળો બોલ્યાનું સમજી પડોશીએ મારામારી કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, શનિવાર

રામોલમાં ગેર સમજના કારણે મારા મારી થઇ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં યુવક તેના મિત્રને ફોન ઉપર ગાળો બોલતો હતો જેથી ત્યાં હાજર પડોસીએ પોતાને ગાળો બોલતો હોવાનું સમજીને મારા મારી કરી હતી અને ધમકી આપી હતી. આ બનાવ અંગે રામોલ પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માફી માગીને યુવકે ઘરે ગયો મોડી રાતે પરત આવતા ત્રણ શખ્સો પીછો કરતાં ઘરમાં ગયો તો પથ્થરો  ફેકી બાઇકને નીચે પાડી ધમકી આપી

   રામોલ વિસ્તારમાં રહેતા એમન યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે ૯ વાગે યુવક ઘર પાસે પાનના ગલ્લે હાજર હતો ત્યારે તેના મિત્રનો ફોેન આવતા મજાક મસ્તીમાં તેની સાથે ગાળો બોલીને વાતચીત કરતો હતો, જ્યાં આરોપીએ પોતાને કેમ ગાળો બોલે છે કહીને તકરાર કરી હતી.