માળિયા મિયાણા પંથકમાં બાળકોની માથાકૂટમાં બે જૂથો વચ્ચે ધીંગાણું, સામ-સામે ફાયરિંગમાં એકનું મોત, સાત ઈજાગ્રસ્ત

Malia Miana Clash And Firing : માળિયા મિયાણા પંથકમાં બાળકોની માથાકૂટમાં બે જૂથો વચ્ચે ધીંગાણું થયું હતું. જેમાં સામ-સામે ફાયરિંગમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે સાત લોકોને ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ફાયરિંગની ઘટનામાં એકનું મોત, સાત ઈજાગ્રસ્તમળતી માહિતી પ્રમાણે, માળિયા મિયાણા આજે બપોરના સમયગાળામાં જોડ અને જામ પરિવારના છોકરાઓ વચ્ચે બોલાચાલી થવાની વાત ઘર સુધી પહોંચી મામલો વધ્યો હતો. જેમાં બંને જૂથના સભ્યો વાઘડિયા ઝાંપા નજીક સામ-સામે આવી પહોંચતા ધીંગાણું થયું હતું, આ દરમિયાન ફાયરિંગ થતાં હૈદર ઈલિયાસ જેડા નામના વ્યક્તિનું મોત થયું.

માળિયા મિયાણા પંથકમાં બાળકોની માથાકૂટમાં બે જૂથો વચ્ચે ધીંગાણું, સામ-સામે ફાયરિંગમાં એકનું મોત, સાત ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Malia Miana Clash And Firing : માળિયા મિયાણા પંથકમાં બાળકોની માથાકૂટમાં બે જૂથો વચ્ચે ધીંગાણું થયું હતું. જેમાં સામ-સામે ફાયરિંગમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે સાત લોકોને ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. 

ફાયરિંગની ઘટનામાં એકનું મોત, સાત ઈજાગ્રસ્ત

મળતી માહિતી પ્રમાણે, માળિયા મિયાણા આજે બપોરના સમયગાળામાં જોડ અને જામ પરિવારના છોકરાઓ વચ્ચે બોલાચાલી થવાની વાત ઘર સુધી પહોંચી મામલો વધ્યો હતો. જેમાં બંને જૂથના સભ્યો વાઘડિયા ઝાંપા નજીક સામ-સામે આવી પહોંચતા ધીંગાણું થયું હતું, આ દરમિયાન ફાયરિંગ થતાં હૈદર ઈલિયાસ જેડા નામના વ્યક્તિનું મોત થયું.