ગોંડલમાં મહંત સ્વામી મહારાજના હસ્તે ૩૭ યુવાનોને ભાગવતી દીક્ષા અપાઇ

અમદાવાદ, શુક્રવારબોચાસણ વાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થાના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે ગોંડલ અક્ષર મંદિર ખાતે ૩૭ યુવાનો ભાગવતી દીક્ષા આપવામાં આવી હતી.   આ પવિત્ર કાર્યક્રમમાં  વરિષ્ઠ સંતો ,યુવાનોના પરિવારજનો, હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. બીએપીએસના તિર્થ ધામ ગોંડલ ખાતે પૂજ્ય મંહત સ્વામીએ ૩૭ યુવાનોને ભાગવતી દીક્ષા આપી હતી. સાંળગપુર મંદિર સ્થિત સંત તાલીમ  કેન્દ્રમાં તાલીમ લઇને યુવાનોએ ખાસ યોગ્યતા પ્રાપ્ત કરી છે. દીક્ષા લેનાર યુવાનોમાં  ૧ ડોક્ટર, ૧ પીએચડી, ૪ માસ્ટર ડીગ્રી, ૧૨ એન્જીનીયર, ૧૮ સ્નાતક અને ૧ અન્ય  શાખાના  ઉચ્ચ કારર્કિદી ધરાવે છે.

ગોંડલમાં મહંત સ્વામી મહારાજના હસ્તે ૩૭ યુવાનોને  ભાગવતી દીક્ષા  અપાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, શુક્રવાર

બોચાસણ વાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થાના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે ગોંડલ અક્ષર મંદિર ખાતે ૩૭ યુવાનો ભાગવતી દીક્ષા આપવામાં આવી હતી.   આ પવિત્ર કાર્યક્રમમાં  વરિષ્ઠ સંતો ,યુવાનોના પરિવારજનો, હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. બીએપીએસના તિર્થ ધામ ગોંડલ ખાતે પૂજ્ય મંહત સ્વામીએ ૩૭ યુવાનોને ભાગવતી દીક્ષા આપી હતી. સાંળગપુર મંદિર સ્થિત સંત તાલીમ  કેન્દ્રમાં તાલીમ લઇને યુવાનોએ ખાસ યોગ્યતા પ્રાપ્ત કરી છે. દીક્ષા લેનાર યુવાનોમાં  ૧ ડોક્ટર, ૧ પીએચડી, ૪ માસ્ટર ડીગ્રી, ૧૨ એન્જીનીયર, ૧૮ સ્નાતક અને ૧ અન્ય  શાખાના  ઉચ્ચ કારર્કિદી ધરાવે છે.