માણેકચોકમાંથી થયેલી બાવન લાખની ચોરીનો ભેદ ઉકેલાયોઃ બે યુવકોની ધરપકડ

અમદાવાદ,બુધવારએક સપ્તાહ પહેલા માણેક ચોકમાં આવેલી એક દુકાનમાંથી તસ્કરોએ બાથરૂમની બારીની ગ્રીલ તોડીને રૂપિયા ચાર લાખની રોકડ અને સોનાની છ લગડી સહિત કુલ રૂપિયા ૫૨.૩૬ લાખની મત્તાની ચોરી કરી હતી. આ ગુનાનો ભેદ ઉકેલીને અમદાવાદ ક્રાઇમબ્રાંચે કલોલમાં રહેતા બે આરોપીઓને રૂપિયા ૪૮.૩૬ લાખની કિંમતના સોનાની લગડી સાથે ઝડપી લીધા હતા. જ્યારે મુખ્ય માસ્ટર માઇન્ડ ચાર લાખની રોકડ લઇને નાસી ગયાનું જાણવા મળ્યું છે.  શહેરના નિર્ણયનગરમાં આવેલા શાંતારામ કોમ્પ્લેક્સમાં રહેતા જયદીપ સોની માણેક ચોક સાંકડી શેરીમાં સોનાના દાગીના બનાવવાનો વ્યવસાય કરે છે.

માણેકચોકમાંથી થયેલી બાવન લાખની ચોરીનો ભેદ ઉકેલાયોઃ બે યુવકોની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,બુધવાર

એક સપ્તાહ પહેલા માણેક ચોકમાં આવેલી એક દુકાનમાંથી તસ્કરોએ બાથરૂમની બારીની ગ્રીલ તોડીને રૂપિયા ચાર લાખની રોકડ અને સોનાની છ લગડી સહિત કુલ રૂપિયા ૫૨.૩૬ લાખની મત્તાની ચોરી કરી હતી. આ ગુનાનો ભેદ ઉકેલીને અમદાવાદ ક્રાઇમબ્રાંચે કલોલમાં રહેતા બે આરોપીઓને રૂપિયા ૪૮.૩૬ લાખની કિંમતના સોનાની લગડી સાથે ઝડપી લીધા હતા. જ્યારે મુખ્ય માસ્ટર માઇન્ડ ચાર લાખની રોકડ લઇને નાસી ગયાનું જાણવા મળ્યું છે.  શહેરના નિર્ણયનગરમાં આવેલા શાંતારામ કોમ્પ્લેક્સમાં રહેતા જયદીપ સોની માણેક ચોક સાંકડી શેરીમાં સોનાના દાગીના બનાવવાનો વ્યવસાય કરે છે.