Botadમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ કોઝવેમાં ફસાતા વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા
બોટાદમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ કોઝવેમાં ફસાઈ છે. જેમાં સ્કૂલ બસચાલકની ગંભીર બેદરકારી આવી સામે આવી છે. તેમાં કોઝવે પરથી બસ જોખમી રીતે પસાર કરતા ફસાઈ છે. ખાંભડામાં ઉતાવળી નદીના કોઝવેમાં સ્કૂલ બસ અટવાઈ છે. સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક ટ્રેક્ટર મારફતે બચાવ્યા છે. 12 કલાકમાં એક જગ્યાની બીજી દુર્ઘટના સામે આવી છે. સ્કૂલ બસ નદીના કોઝવેમાં ફસાતા વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા ગઈકાલે 2 યુવકો બાઈક સાથે ફસાતા રેસ્ક્યુ કરાયું હતું. વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ નદીના કોઝવેમાં ફસાતા વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા હતા. જેમાં નદીના પ્રવાહમાંથી જોખમી રીતે પસાર થતા લોકો માટે લાલબત્તી સમાન ઘટના છે. જેમાં બરવાળા તાલુકાનાં ખાંભડા ગામે ઉતાવળી નદીના પ્રવાહમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ ફસાઈ જતા સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કર્યું હતુ. જેમાં સ્કૂલ બસ ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. જ્ઞાનમંદિર વિદ્યાપીઠ બોટાદની સ્કૂલ બસ હતી. જેમાં સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક ટ્રેકટર અને લોડર મારફતે સ્કૂલ બસને પાછળથી ખેંચી બહાર કાઢી છે.ગતરાત્રિના પણ 2 યુવાનો બાઇક સાથે ફસાતા પોલીસે રેસ્કયૂ કર્યું 12 કલાકમાં એક જગ્યાની બીજી દુર્ઘટના સામે આવી છે. જેમાં ગતરાત્રિના પણ 2 યુવાનો બાઇક સાથે ફસાતા પોલીસે રેસ્કયૂ કર્યું હતું. જેમાં સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે. વારંવાર મામલતદાર સરપંચ સહિત તંત્રની વહેતા પાણીના પ્રવાહમાં જોખમ ન ખેડવા અપીલ છત્તાં પણ લોકો બેદરકારી દાખવે છે. તેમજ આ બેદરકારી કયારેક લોકોનો જીવ પણ લઇ શકે છે. જેમાં તાત્કાલિક ધોરણે બચાવ કાર્ય કરી શકાય તથા આ ધસમસતા પાણીના પ્રવાહમાં કોઇએ નિકળવા પ્રયત્નો ના કરવો જોઇએ તેવી અપીલ તંત્ર કરી રહ્યું છે. છતા કેટલાક લોકો જીવના જોખમે આ પ્રવાહમાંથી પસાર થઇ રહ્યાં છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બોટાદમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ કોઝવેમાં ફસાઈ છે. જેમાં સ્કૂલ બસચાલકની ગંભીર બેદરકારી આવી સામે આવી છે. તેમાં કોઝવે પરથી બસ જોખમી રીતે પસાર કરતા ફસાઈ છે. ખાંભડામાં ઉતાવળી નદીના કોઝવેમાં સ્કૂલ બસ અટવાઈ છે. સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક ટ્રેક્ટર મારફતે બચાવ્યા છે. 12 કલાકમાં એક જગ્યાની બીજી દુર્ઘટના સામે આવી છે.
સ્કૂલ બસ નદીના કોઝવેમાં ફસાતા વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા
ગઈકાલે 2 યુવકો બાઈક સાથે ફસાતા રેસ્ક્યુ કરાયું હતું. વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ નદીના કોઝવેમાં ફસાતા વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા હતા. જેમાં નદીના પ્રવાહમાંથી જોખમી રીતે પસાર થતા લોકો માટે લાલબત્તી સમાન ઘટના છે. જેમાં બરવાળા તાલુકાનાં ખાંભડા ગામે ઉતાવળી નદીના પ્રવાહમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ ફસાઈ જતા સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કર્યું હતુ. જેમાં સ્કૂલ બસ ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. જ્ઞાનમંદિર વિદ્યાપીઠ બોટાદની સ્કૂલ બસ હતી. જેમાં સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક ટ્રેકટર અને લોડર મારફતે સ્કૂલ બસને પાછળથી ખેંચી બહાર કાઢી છે.
ગતરાત્રિના પણ 2 યુવાનો બાઇક સાથે ફસાતા પોલીસે રેસ્કયૂ કર્યું
12 કલાકમાં એક જગ્યાની બીજી દુર્ઘટના સામે આવી છે. જેમાં ગતરાત્રિના પણ 2 યુવાનો બાઇક સાથે ફસાતા પોલીસે રેસ્કયૂ કર્યું હતું. જેમાં સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે. વારંવાર મામલતદાર સરપંચ સહિત તંત્રની વહેતા પાણીના પ્રવાહમાં જોખમ ન ખેડવા અપીલ છત્તાં પણ લોકો બેદરકારી દાખવે છે. તેમજ આ બેદરકારી કયારેક લોકોનો જીવ પણ લઇ શકે છે. જેમાં તાત્કાલિક ધોરણે બચાવ કાર્ય કરી શકાય તથા આ ધસમસતા પાણીના પ્રવાહમાં કોઇએ નિકળવા પ્રયત્નો ના કરવો જોઇએ તેવી અપીલ તંત્ર કરી રહ્યું છે. છતા કેટલાક લોકો જીવના જોખમે આ પ્રવાહમાંથી પસાર થઇ રહ્યાં છે.