ઓઢવમાં રબારી વસાહતમાં AMCની ડિમોલિશનની કાર્યવાહી, કોંગ્રેસે કહ્યું- 'સરકારનું આ પગલું ખૂબ જ દુઃખદ'
Demolition In Odhav, Ahmedabad : ગુજરાતમાં દ્વારકા, અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાંથી ગેરકાયદેસર બાંધકામ સામે તંત્ર એક્શનમાં આવ્યું છે, ત્યારે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં મ્યુનિસિપલ કૉપોરેશન દ્વારા રબારી વસાહતમાં દબાણો હટાવવા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. જેને લઈને માલધારી સમાજમાં રોષ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટના મામલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વિસ્તારની મુલાકાત લઈને તંત્ર પર આરોપો લગાવ્યા હતા. જ્યારે કોંગ્રેસના આરોપ બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પ્રતિક્રિયા આપી હતી.કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ઓઢવ ડિમોલિશન અંગે શું કહ્યું?
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Demolition In Odhav, Ahmedabad : ગુજરાતમાં દ્વારકા, અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાંથી ગેરકાયદેસર બાંધકામ સામે તંત્ર એક્શનમાં આવ્યું છે, ત્યારે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં મ્યુનિસિપલ કૉપોરેશન દ્વારા રબારી વસાહતમાં દબાણો હટાવવા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. જેને લઈને માલધારી સમાજમાં રોષ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટના મામલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વિસ્તારની મુલાકાત લઈને તંત્ર પર આરોપો લગાવ્યા હતા. જ્યારે કોંગ્રેસના આરોપ બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પ્રતિક્રિયા આપી હતી.
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ઓઢવ ડિમોલિશન અંગે શું કહ્યું?