મહીસાગર: ધારાસભ્યનું ગામ જ વિકાસથી વંચિત, લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર

Jul 28, 2025 - 18:00
મહીસાગર: ધારાસભ્યનું ગામ જ વિકાસથી વંચિત, લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહીસાગર: જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી માત્ર 9 કિલોમીટર દૂર આવેલા વિરાણીયા ગામનું માદરિયા ફળિયું આજે પણ વિકાસથી વંચિત છે. સામાન્ય વરસાદમાં પણ અહીંના સ્થાનિકોને પાણીમાંથી જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર થવું પડે છે.

આ પણ વાંચો: 3 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ

પાણીમાં ગરકાવ રસ્તો, ગ્રામજનો પરેશાન:

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વિરાણીયા ગામના માદરિયા ફળિયામાં જતો રસ્તો વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતાં સ્થાનિક ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0