મહાકુંભથી અમદાવાદ આવતી બસ રાજસ્થાનમાં પલટી, એક બાળકનો હાથ કપાયો, 22 ઈજાગ્રસ્ત

Maha Kumbh Bus Accident news |  મહાકુંભ 2025માં આ વખતે અનેક દુર્ઘટનાઓ થઇ ત્યારે મહાકુંભ આવતી કે જતી વખતે અનેક અકસ્માત સર્જાયાના પણ અહેવાલ સામે આવ્યા છે. આ દરમિયાન રાજસ્થાનના રાજસમંદમાં ગુજરાતના શ્રદ્ધાળુઓથી ખીચોખીચ બસ પલટી ગયાની માહિતી સામે આવી છે. બાળકનો હાથ કપાયો આ બસ અકસ્માતમાં એક બાળકનો હાથ કપાઈ ગયાની માહિતી મળી રહી છે જ્યારે અન્ય 22 જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બસમાં લગભગ 44 જેટલાં લોકો મુસાફરી કરી રહ્યા હતા જેઓ અમદાવાદના રહેવાશી હોવાની જાણકારી છે.

મહાકુંભથી અમદાવાદ આવતી બસ રાજસ્થાનમાં પલટી, એક બાળકનો હાથ કપાયો, 22 ઈજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Maha Kumbh Bus Accident news |  મહાકુંભ 2025માં આ વખતે અનેક દુર્ઘટનાઓ થઇ ત્યારે મહાકુંભ આવતી કે જતી વખતે અનેક અકસ્માત સર્જાયાના પણ અહેવાલ સામે આવ્યા છે. આ દરમિયાન રાજસ્થાનના રાજસમંદમાં ગુજરાતના શ્રદ્ધાળુઓથી ખીચોખીચ બસ પલટી ગયાની માહિતી સામે આવી છે. 

બાળકનો હાથ કપાયો 

આ બસ અકસ્માતમાં એક બાળકનો હાથ કપાઈ ગયાની માહિતી મળી રહી છે જ્યારે અન્ય 22 જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બસમાં લગભગ 44 જેટલાં લોકો મુસાફરી કરી રહ્યા હતા જેઓ અમદાવાદના રહેવાશી હોવાની જાણકારી છે.