ભુજમાં ડિગ્રી વગર લોકોના પૈસે હોસ્પિટલ ખોલી, અઢી કરોડ રૂપિયાની ઠગાઈમાં જૈનુલ કાજાણીની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Fake Doctor Arrested in Bhuj: મેડિકલ ડિગ્રી વગર અને લોકોના પૈસે ભુજમાં હોસ્પિટલ બનાવનાર જૈનુલ કાજાણી નામના બોગસ ડોક્ટરને સીઆઈડી ક્રાઈમની ટીમે પકડી પાડ્યો છે. બોગસ સટીફીકેટ ઊભા કરીને શિવાલીકા ગ્રૂપના પ્રોપરાઈટર સહિતનાઓ સાથે ભાગીદારીમાં ભુજમાં હોસ્પિટલ શરૂ કરીને ભાંડો ફુટ્યા બાદ રાતો રાત હોસ્પિટલ બંધ કરીને ભાગી જનારા તબીબ સામે અઢી કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ સીઆઇડી ક્રાઈમ બોર્ડર ઝોનની ટીમ દ્વારા આરોપી ડૉક્ટરને ભરૂચ ખાતેથી ઝડપી પાડીને ભુજની કોર્ટમાં રજુ કરીને 5 દિવસના રિમાન્ડ ઉપર મેળવી તપાસ શરૂ કરી છે.
જાણો શું છે મામલો
સીઆઈડી ક્રાઈમ બોર્ડર ઝોન ભુજ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર કે.
What's Your Reaction?






