ભુજ : સ્વતંત્ર શાળાની મંજૂરી ન મળતા ભારતનગર પ્રા.શાળાના 154 વિદ્યાર્થીઓ સ્કૂલ છોડવા મજબૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Bhuj 154 Students Dropout : ગુજરાતના શિક્ષણ જગત પર એક શરમજનક ઘટનાએ કલંક લગાવ્યો છે. કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ભારતનગર ખાતે આવેલી એક પેટા શાળાને છ વર્ષથી સ્વતંત્ર શાળાનો દરજ્જો ન મળતા 154 જેટલા વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે શાળા છોડી (ડ્રોપઆઉટ) દીધી છે. આ ઘટના ગુજરાતના શિક્ષણતંત્રની ઉદાસીનતા અને બાળકોના ભવિષ્ય પ્રત્યેની બેદરકારી પર ગંભીર સવાલો ઉભા કરે છે.
શાળાને સ્વતંત્ર દરજ્જાની માગ:
પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતનગર ખાતે વર્ષ 2019માં ભારતનગર પેટા શાળા શરૂ કરવામાં આવી હતી.
What's Your Reaction?






