ભાવનગર પોલીસબેડાના ૩૧ પીઆઈ-પીએસઆઈની બદલી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાયબર સેલના ૪ પોલીસ કોન્સ્ટેબલની બદલી થઈ
એલસીબી, એસઓજી શાખામાં નવા અધિકારીઓને મુકાયા
ભાવનગર - ભાવનગર પોલીસબેડામાં ફરજ બજાવતા ૧૯ પીઆઈ અને ૧૨ પીએસઆઈની બદલીના આદેશ જિલ્લા પોલીસવડા દ્વારા કરવામાં આવ્યા છે. તેમજ સાયબર સેલના ૪ પોલીસ કોન્સ્ટેબલની પણ બદલી થઈ છે. એલસીબી અને એસઓજી શાખામાં નવા અધિકારીઓને મુકવામાં આવ્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

