સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ, થરાદ સેશન કોર્ટનો ચુકાદો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Suigam Minor Girl Rape Case Verdict: વાવ-થરાદ પંથકમાં સુરક્ષાને લઈને સવાલો ઉભા કરતી એક ઘટનામાં ન્યાયની જીત થઈ છે. સુઈગામ વિસ્તારમાં એક સગીર બાળા પર દુષ્કર્મ આચરનારા આરોપી પ્રકાશ પઢિયારને સેશન કોર્ટે 20 વર્ષની જેલની સજા ફટકારી છે. ફરી એકવાર સાબિત કર્યું છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો.
હૃદયદ્રાવક ઘટના
આ કરુણ ઘટના ત્યારે બની જ્યારે ભાઈને તાવ આવતો હોવાથી 11 વર્ષની માસૂમ બાળા દુકાને બિસ્કિટ લેવા જઈ રહી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

