ભાડજ સર્કલ પાસે SP રિંગ રોડ પર કારચાલકની ટક્કરથી યુવકનું મોત

ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુંએ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી કારચાલકે ટુ-વ્હીલર લઈને જતા યુવકને અડફેટે લેતા તે જમીન પર ઢસડાયો ઓગણજ સર્કલથી ભાડજ તરફ્ જતા એસપી રિંગ રોડ પર પુરઝડપે આવી રહેલા કારચાલકે ટુ-વ્હીલર લઈને જતા યુવકને અડફેટે લેતા તે જમીન પર ઢસડાયો હતો. જેના કારણે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલક ફ્રાર થઈ ગયો હતો. આ અંગે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મૂળ ગીર સોમનાથ 18 વર્ષીય કેયુર વાડદોરિયા છેલ્લા એક મહિનાથી બોપલમાં તેમના બનેવીના ત્યાં રહેતા હતા. ગત 2 એપ્રિલે રાત્રીના સમયે કેયુરભાઇ કામઅર્થે ટુ-વ્હીલર લઈને ઓગણજથી ભાડજ તરફ જતા હતા. સંપ ફાર્મહાઉસ પાસે પહોંચ્યા તે સમયે પુરઝડપે આવી રહેલા અજાણ્યા કારચાલકે કેયુરભાઇના ટુ-વ્હીલરને પાછળથી ટક્કર મારતા તેઓ જમીન પર ઢસડાયા હતા. ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ લોકોનાં ટોળા એકઠા થતા કારચાલક ત્યાંથી નાસી ગયો હતો. આ અંગે એ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજનાઆધારે તપાસ શરૂ કરી છે.

ભાડજ સર્કલ પાસે SP રિંગ રોડ પર કારચાલકની ટક્કરથી યુવકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું
  • એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી
  • કારચાલકે ટુ-વ્હીલર લઈને જતા યુવકને અડફેટે લેતા તે જમીન પર ઢસડાયો

ઓગણજ સર્કલથી ભાડજ તરફ્ જતા એસપી રિંગ રોડ પર પુરઝડપે આવી રહેલા કારચાલકે ટુ-વ્હીલર લઈને જતા યુવકને અડફેટે લેતા તે જમીન પર ઢસડાયો હતો. જેના કારણે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલક ફ્રાર થઈ ગયો હતો. આ અંગે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

મૂળ ગીર સોમનાથ 18 વર્ષીય કેયુર વાડદોરિયા છેલ્લા એક મહિનાથી બોપલમાં તેમના બનેવીના ત્યાં રહેતા હતા. ગત 2 એપ્રિલે રાત્રીના સમયે કેયુરભાઇ કામઅર્થે ટુ-વ્હીલર લઈને ઓગણજથી ભાડજ તરફ જતા હતા. સંપ ફાર્મહાઉસ પાસે પહોંચ્યા તે સમયે પુરઝડપે આવી રહેલા અજાણ્યા કારચાલકે કેયુરભાઇના ટુ-વ્હીલરને પાછળથી ટક્કર મારતા તેઓ જમીન પર ઢસડાયા હતા. ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ લોકોનાં ટોળા એકઠા થતા કારચાલક ત્યાંથી નાસી ગયો હતો. આ અંગે એ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજનાઆધારે તપાસ શરૂ કરી છે.