ભંકોડામાં સુઈ રહેલાં પિતા-પુત્રને સાપે દંશ માર્યો, પુત્રનું મોત

Aug 1, 2025 - 10:00
ભંકોડામાં સુઈ રહેલાં પિતા-પુત્રને સાપે દંશ માર્યો, પુત્રનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

6 વર્ષના બાળકથી પરિવારમાં શોકનો માહોલ

પિતાને કડીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયાં ઃ હાલ તબિયત સ્થિર

માંડલ -  ભંકોડા ગામે એક મકાનની અંદર જમીન ઉપર સુઈ રહેલાં પિતા-પુત્રને સાપ કરડયો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0