બોટાદ: બરવાળાના બેલા-ટીંબલા ગામ વચ્ચે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, એક શ્રમિકનું મોત, માલિક સહિત બે ગંભીર રીતે દાઝ્યા

Mar 21, 2026 - 19:30
બોટાદ: બરવાળાના બેલા-ટીંબલા ગામ વચ્ચે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, એક શ્રમિકનું મોત, માલિક સહિત બે ગંભીર રીતે દાઝ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Barwala Factory Blast in Botad: બોટાદ જિલ્લાના બરવાળા પંથકમાં શુક્રવારે (21મી માર્ચ) મોટી દુર્ઘટના સર્જાઈ છે. બેલા અને ટીંબલા ગામની સીમમાં આવેલી એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે ફેક્ટરીના માલિક સહિત અન્ય એક શ્રમિક ગંભીર રીતે દાઝી ગયા છે.

બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે પતરા 100 મીટર દૂર ફેંકાયા

મળતી માહિતી અનુસાર, ફટાકડા ફેક્ટરીના જે રૂમમાં વિસ્ફોટક કાચો માલ સંગ્રહિત કરવામાં આવ્યો હતો, ત્યાં અચાનક આગ ભભૂકી ઉઠતા મોટો બ્લાસ્ટ થયો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0