બોગસ ગ્રાહક મોકલી પોલીસે દ્વારા બાંગ્લાદેશી યુવતીઓના શોષણનો પર્દાફાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શનિવાર
બાંગ્લાદેશી મહિલાઓની મજબૂરીનો લાભ ઉઠાવીને તેઓનું શારિરીક શોષણ કરવામાં આવી રહ્યું હોવાની માહીતી આધારે એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચની ટીમે નારોલ ઇસનપુર હાઇવે ઉપર બોગસ ગ્રાહક મોકલીને દરોડો પાડયો હતો અને ત્રણ નાની દુકાનોમાં હોટલ બનાવીને બાંગ્લાદેશી મહિલાઓની મજબૂરીના લાભ ઉઠાવીને તેમની પાસે ખરાબ કૃત્ય કરાવતા હતું. પોલીસે સ્થળ ઉપર ગ્રાહકો પાસેથી કમિશન લેતી મહિલા એજન્ટ સહિત ત્રણ મહિલાને પકડી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?






