બહિયલમાં અથડામણ ઃ પથ્થરમારો, આગચંપી અને તોડફોડ

Sep 26, 2025 - 07:30
બહિયલમાં અથડામણ ઃ પથ્થરમારો, આગચંપી અને તોડફોડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવરાત્રિના તહેવારના સમયે ગામમાં અથડામણ થતાં જિલ્લાનો પોલીસ કાફલો ખડકી દેવાયો

રહેણાંક વિસ્તારમાં૨૦૦થી વધુના ટોળાએ પથ્થરમારો કરીને દુકાનો અને વાહનોમાં તોડફોડ કરી ઃ પોલીસે ૬૦ જેટલાં શખ્સોની ધરપકડ કરી ઃ રાત્રીના સમયે અથડામણના બનાવથી ગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0