બરાનપુરામાં બેંકના વોચમેને 77 વર્ષના સિનિયર સિટીઝનને માર મારી દુકાનમાં તોડફોડ કરી

Image: Freepikબકરાવાડી માં રહેતા ધીરજલાલ ગોરધનદાસ વાઘેલા ની બરાનપુરા શિવાજી બેંક સામે ચેમ્પિયન જેન્ટ્સ ટેલર નામની દુકાન છે વાડી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 24મી એપ્રિલે બપોરે હું મારી દુકાને હતો મારી દુકાનની સામે કબૂતરો આવતા હોય અને હું કબુતર અને ચણ નાખું છું તે દિવસે પણ કબુતરને ચણ નાખવા માટે ગયો હતો તે દરમિયાન કબૂતરો આવતા એક બિલાડી કબૂતરોને પકડવા માટે દોડી આવી હતી પરંતુ હું આગળ વધતા તે બિલાડી કારની નીચે સંતાઈ ગઈ હતી મેં બિલાડીને પથ્થર મારતા બિલાડી ભાગી ગઈ હતી પરંતુ પથ્થર નજીકમાં પાર્ક કરેલી કારને વાગી ગયો હતો જેથી શિવાજી બેંકના વોચમેન અજયભાઈએ આવીને મારી સાથે ઝઘડો શરૂ કર્યો હતો હું તેઓને સમજાવતો હતો કે કારને પથ્થર નથી માર્યો પણ બિલાડીને ભગાડવા માટે પથ્થર માર્યો હતો પરંતુ તેઓ મને ગાળો બોલી મારી દુકાનમાં ઘુસી આવી મને હાથમાં પહેરેલું કડુ માથામાં મારતા મને લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ અજય મારો ગળું પકડી લીધું હતું. તેમજ દુકાનનું ફર્નિચર તેમજ ફોટાઓ પણ તોડી નાખ્યા હતા તેમજ સિલાઈ મશીનને પણ ધક્કો મારી નુકસાન કર્યું હતું.

બરાનપુરામાં બેંકના વોચમેને 77 વર્ષના સિનિયર સિટીઝનને માર મારી દુકાનમાં તોડફોડ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Image: Freepik

બકરાવાડી માં રહેતા ધીરજલાલ ગોરધનદાસ વાઘેલા ની બરાનપુરા શિવાજી બેંક સામે ચેમ્પિયન જેન્ટ્સ ટેલર નામની દુકાન છે વાડી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 24મી એપ્રિલે બપોરે હું મારી દુકાને હતો મારી દુકાનની સામે કબૂતરો આવતા હોય અને હું કબુતર અને ચણ નાખું છું તે દિવસે પણ કબુતરને ચણ નાખવા માટે ગયો હતો તે દરમિયાન કબૂતરો આવતા એક બિલાડી કબૂતરોને પકડવા માટે દોડી આવી હતી પરંતુ હું આગળ વધતા તે બિલાડી કારની નીચે સંતાઈ ગઈ હતી મેં બિલાડીને પથ્થર મારતા બિલાડી ભાગી ગઈ હતી પરંતુ પથ્થર નજીકમાં પાર્ક કરેલી કારને વાગી ગયો હતો જેથી શિવાજી બેંકના વોચમેન અજયભાઈએ આવીને મારી સાથે ઝઘડો શરૂ કર્યો હતો હું તેઓને સમજાવતો હતો કે કારને પથ્થર નથી માર્યો પણ બિલાડીને ભગાડવા માટે પથ્થર માર્યો હતો પરંતુ તેઓ મને ગાળો બોલી મારી દુકાનમાં ઘુસી આવી મને હાથમાં પહેરેલું કડુ માથામાં મારતા મને લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ અજય મારો ગળું પકડી લીધું હતું. તેમજ દુકાનનું ફર્નિચર તેમજ ફોટાઓ પણ તોડી નાખ્યા હતા તેમજ સિલાઈ મશીનને પણ ધક્કો મારી નુકસાન કર્યું હતું.