ફ્લેટ વેચાણ વખતે ડેવલપમેન્ટ ચાર્જના નામે મોટી રકમ વસૂલી નહીં શકાય, નિયમોમાં થશે ફેરફાર

Co operative Housing Society New Rules : કો ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીઓ કે પછી કો ઓપરેટીવ સર્વિસ સોસાયટીઓમાં ફ્લેટ વેચાય અને નવા મેમ્બર આવે તો તેમની પાસેથી મન ફાવે તે રકમ ડેવલપમેન્ટ ચાર્જને નામે લેવા પર અંકુશ મૂકવાના ઇરાદા સાથે ગુજરાત સરકારનું સહકાર ખાતું નવા નિયમો તૈયાર કરી રહ્યું છે. આ નવા નિયમો થોડા અઠવાડિયાઓમાં જાહેર થવાની સંભાવના હોવાનું સહકાર ખાતાના જાણકાર સૂત્રોનું કહેવું છે. અત્યારે ડેવલપમેન્ટ ફીને નામે રૂ. 1 લાખથી માંડીને 10 લાખ કે વધુ રકમ વસૂલી લેવામાં આવે છે.જોકે ફ્લેટ ખરીદીને જૂની સોસાયટીમાં નવા સભ્ય બનનાારાઓ પાસેથી ટ્રાન્સફર ફી લેવામાં આવે છે.

ફ્લેટ વેચાણ વખતે ડેવલપમેન્ટ ચાર્જના નામે મોટી રકમ વસૂલી નહીં શકાય, નિયમોમાં થશે ફેરફાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Co operative Housing Society New Rules : કો ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીઓ કે પછી કો ઓપરેટીવ સર્વિસ સોસાયટીઓમાં ફ્લેટ વેચાય અને નવા મેમ્બર આવે તો તેમની પાસેથી મન ફાવે તે રકમ ડેવલપમેન્ટ ચાર્જને નામે લેવા પર અંકુશ મૂકવાના ઇરાદા સાથે ગુજરાત સરકારનું સહકાર ખાતું નવા નિયમો તૈયાર કરી રહ્યું છે. આ નવા નિયમો થોડા અઠવાડિયાઓમાં જાહેર થવાની સંભાવના હોવાનું સહકાર ખાતાના જાણકાર સૂત્રોનું કહેવું છે. અત્યારે ડેવલપમેન્ટ ફીને નામે રૂ. 1 લાખથી માંડીને 10 લાખ કે વધુ રકમ વસૂલી લેવામાં આવે છે.

જોકે ફ્લેટ ખરીદીને જૂની સોસાયટીમાં નવા સભ્ય બનનાારાઓ પાસેથી ટ્રાન્સફર ફી લેવામાં આવે છે.