પ્રાણગઢ ગામના તળાવ પાસે રિક્ષાની અડફેટે બાઈક ચાલકનું મોત

- નગરાના રિક્ષા ચાલક સામે ફરિયાદ- ઇજાગ્રસ્તની સારવાર કારગર નીવડેએ પહેલા મોત થતાં પરિવારજનોમાં શોકસુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના પ્રાણગઢ ગામના તળાવ પાસે સીએનજી રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું થોડા કલાકની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતકના ભાઈએ અકસ્માત સર્જનાર રિક્ષાના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાણગઢ ગામના તળાવ પાસે રિક્ષાની અડફેટે બાઈક ચાલકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- નગરાના રિક્ષા ચાલક સામે ફરિયાદ

- ઇજાગ્રસ્તની સારવાર કારગર નીવડેએ પહેલા મોત થતાં પરિવારજનોમાં શોક

સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના પ્રાણગઢ ગામના તળાવ પાસે સીએનજી રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું થોડા કલાકની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતકના ભાઈએ અકસ્માત સર્જનાર રિક્ષાના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.