પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે નવી સુવિધા, ભરતી બોર્ડે શરૂ કરી વેબસાઈટ

GPRB Launches Website : ગુજરાત પોલીસની તૈયાર કરતા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં 1 જાન્યુઆરીથી પોલીસ ભરતીની શારીરિક કસોટીના કોલલેટર ડાઉનલોડ થવાના શરૂ થયા છે, ત્યારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક નવી વેબસાઈટ શરૂ કરવામાં આવી છે. જેમાં પોલીસ ભરતી સહિતની અનેક જાણકારી ઉમેદવારો મેળવી શકશે. આ ઉપરાંત, GPSCના ચેરમેન હસમુખ પટેલે વર્ગ 1-2ની પરીક્ષાને સંબંધિત મહત્ત્વની માહિતી આપી છે.પોલીસ ભરતી બોર્ડે શરૂ કરી વેબસાઈટ

પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે નવી સુવિધા, ભરતી બોર્ડે શરૂ કરી વેબસાઈટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Police

GPRB Launches Website : ગુજરાત પોલીસની તૈયાર કરતા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં 1 જાન્યુઆરીથી પોલીસ ભરતીની શારીરિક કસોટીના કોલલેટર ડાઉનલોડ થવાના શરૂ થયા છે, ત્યારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક નવી વેબસાઈટ શરૂ કરવામાં આવી છે. જેમાં પોલીસ ભરતી સહિતની અનેક જાણકારી ઉમેદવારો મેળવી શકશે. આ ઉપરાંત, GPSCના ચેરમેન હસમુખ પટેલે વર્ગ 1-2ની પરીક્ષાને સંબંધિત મહત્ત્વની માહિતી આપી છે.

પોલીસ ભરતી બોર્ડે શરૂ કરી વેબસાઈટ