પોરબંદરમાં મનસુખ માંડવિયાએ ક્રિકેટના મેદાનમાં ખેલાડીઓ સાથે કરી ફ્ટકાબાજી

લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જિલ્લાના પ્રવાસેસ્થાનિક ક્રિકેટરો સાથે મેદાનમાં ફ્ટકાબાજી પણ કરી હતી રાણાવાવ, કુતિયાણા ખાતે પણ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જિલ્લાના પ્રવાસે આવ્યા છે ત્યારે તેમની ઉપસ્થિતિમાં બેઠકોનું આયોજન કરાયું હતું. સવારે તેઓએ સ્થાનિક ક્રિકેટરો સાથે મેદાનમાં ફ્ટકાબાજી પણ કરી હતી. પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયા આજે જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. જેમાં સવારે તેઓ મોર્નિંગ વોકમાં નીકળ્યા ત્યારે ચોપાટી ક્રિકેટ મેદાનમાં ક્રિકેટ રમી રહેલા યુવાનોને સરપ્રાઈઝ આપી યુવાનોને અનોખા અંદાજમાં 'મને પણ તમારી સાથે રમાડો' કહેતા યુવાનો પણ અચંબામાં પડી ગયા હતા. ક્રિકેટના મેદાનમાં માંડવિયાએ બેટિંગ, બોલિંગ, અને ફિલ્ડિંગ ત્રણેયની મજા લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે આગામી 'સાંસદ ખેલ મહોત્સવ' માટે મને મારી અડધી ક્રિકેટ ટિમ અહીં જ મળી ગઈ છે.યુવાનોએ જણાવ્યું હતું કે ઉમેદવાર અને કેન્દ્રીય મંત્ર્ આ રીતે તેઓ સાથે ક્રિકેટ રમશે. બાદમા તેઓએ કુતિયાણા ખાતે સહકારી આગેવાનો સાથે બેઠક યોજી હતી. રાણાવાવ તાલુકાના ભોદ ગામ ખાતે પણ બૂથ મુલાકાત અને ત્યારબાદ રાણાવાવ ખાતે બેઠક યોજી પોરબંદર પરત ર્ફ્યા હતા.

પોરબંદરમાં મનસુખ માંડવિયાએ ક્રિકેટના મેદાનમાં ખેલાડીઓ સાથે કરી ફ્ટકાબાજી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જિલ્લાના પ્રવાસે
  • સ્થાનિક ક્રિકેટરો સાથે મેદાનમાં ફ્ટકાબાજી પણ કરી હતી
  • રાણાવાવ, કુતિયાણા ખાતે પણ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી

પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જિલ્લાના પ્રવાસે આવ્યા છે ત્યારે તેમની ઉપસ્થિતિમાં બેઠકોનું આયોજન કરાયું હતું. સવારે તેઓએ સ્થાનિક ક્રિકેટરો સાથે મેદાનમાં ફ્ટકાબાજી પણ કરી હતી. પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયા આજે જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. જેમાં સવારે તેઓ મોર્નિંગ વોકમાં નીકળ્યા ત્યારે ચોપાટી ક્રિકેટ મેદાનમાં ક્રિકેટ રમી રહેલા યુવાનોને સરપ્રાઈઝ આપી યુવાનોને અનોખા અંદાજમાં 'મને પણ તમારી સાથે રમાડો' કહેતા યુવાનો પણ અચંબામાં પડી ગયા હતા. ક્રિકેટના મેદાનમાં માંડવિયાએ બેટિંગ, બોલિંગ, અને ફિલ્ડિંગ ત્રણેયની મજા લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે આગામી 'સાંસદ ખેલ મહોત્સવ' માટે મને મારી અડધી ક્રિકેટ ટિમ અહીં જ મળી ગઈ છે.યુવાનોએ જણાવ્યું હતું કે ઉમેદવાર અને કેન્દ્રીય મંત્ર્ આ રીતે તેઓ સાથે ક્રિકેટ રમશે. બાદમા તેઓએ કુતિયાણા ખાતે સહકારી આગેવાનો સાથે બેઠક યોજી હતી. રાણાવાવ તાલુકાના ભોદ ગામ ખાતે પણ બૂથ મુલાકાત અને ત્યારબાદ રાણાવાવ ખાતે બેઠક યોજી પોરબંદર પરત ર્ફ્યા હતા.