પોરબંદરના દરિયા મહેલની જિર્ણોધ્ધારની કામગીરી દરમિયાન 7 દાયકા જૂનાં ભીંત ચિત્રો ઉજાગર

પોપટ,ચકલી, હરણ, ચિતલ, વાંદરા, સુરખાબ, સિંહનાં ચિત્રો સામે આવ્યાંઇતિહાસવિદ અને શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી જુના ચિત્રો ફ્રી ઉજાગર થતા લોકોમાં આનંદ જોવા મળે છે પોરબંદર ના ઐતિહાસિક દરિયા મહેલ ના જીર્ણોધ્ધારની બીજા તબક્કાની કામગીરી ચાલી રહી છે જેમાં મહેલ માં રહેલ 7 દાયકા જુના ચિત્રો ફ્રી ઉજાગર થતા લોકોમાં આનંદની લાગણી જોવા મળે છે. પોરબંદર દરિયામહેલ આર.જી.ટી કોલેજના બીજા તબક્કા ની જિર્ણોધ્ધારની કામગીરી શરુ કરાઈ છે જે કામગીરી દરમ્યાન મહેલમાં આવેલ 7 દાયકા જુના ભીંત ચિત્રો ઉજાગર થયા છે. પોરબંદરના અંતિમ રાજવી મહારાણા નટવરસિંહજીના પિતા મહારાણા ભાવસિંહજીના કાર્યકાળમાં આ ભવ્ય રાજભવનનું ડિઝાઇન અને આ કાર્યની અમલ બજવણી સ્ટેટ ઈજનેર ફુલચંદ ડાયાલાલ પારેખ (એલ.સી.ઈ) દ્વારા કરવામાં આવી હતી. આ ભવ્ય મહેલના નિર્માણનો કોન્ટ્રાન્કટ ગોપાલજી જગજીવન અને અંબાશંકરને મળ્યો હતો અને તે સમયમાં દરિયા મહેલ રાજભવન 1,18,700ના કુલ ખર્ચે તૈયાર થયો હતો. જયારે સોનાની અંદાજિત રકમ તોલાની 18 રૂપિયા હતી.પર્યાવરણ તેમજ જીવશ્શ્રુષ્ટિ પ્રેમી તરીકે મહારાણા ભાવસિંહજી દ્વારા આ મહેલના બાંધકામાં પોરબંદરની વૈવિધ્યસભર પ્રાકૃતિક-દ્રશ્ય તેમજ પશુ પક્ષી જેવાકે પોપટ, ચકલી, હરણ, ચિતલ, વાંદરા, જંગલી ભેંસ, સુરખાબ, સિંહ વગેરેના ચિત્રો તેમજ કોતરણીઓનો ઉપયોગ આ રાજભવનમાં કરવા આવ્યો છે. ત્યારે આ ભવ્ય ભવનના જિર્ણોધ્ધારના કાર્યમાં 7 દાયકા પહેલાના પ્રાકૃતિક સૌન્દર્ય અને પ્રાણીજગતના ભીંત ચિત્રો ફ્રી જીવંત થતા જિર્ણોધ્ધારની કામગીરીમાં કાર્યરત આર્કિટેક ટીમ અને ઐતિહાસિક વારસાના જતન અને સંવર્ધન માટે કાર્યરત પોરબંદર કંઝર્વેટરી સંસ્થાના સ્થાપક પ્રમુખ નિશાંત જી બઢ વગેરેમાં આનંદની લાગણી જોવા મળે છે.

પોરબંદરના દરિયા મહેલની જિર્ણોધ્ધારની કામગીરી દરમિયાન 7 દાયકા જૂનાં ભીંત ચિત્રો ઉજાગર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોપટ,ચકલી, હરણ, ચિતલ, વાંદરા, સુરખાબ, સિંહનાં ચિત્રો સામે આવ્યાં
  • ઇતિહાસવિદ અને શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી
  • જુના ચિત્રો ફ્રી ઉજાગર થતા લોકોમાં આનંદ જોવા મળે છે
  • પોરબંદર ના ઐતિહાસિક દરિયા મહેલ ના જીર્ણોધ્ધારની બીજા તબક્કાની કામગીરી ચાલી રહી છે જેમાં મહેલ માં રહેલ 7 દાયકા જુના ચિત્રો ફ્રી ઉજાગર થતા લોકોમાં આનંદની લાગણી જોવા મળે છે.

પોરબંદર દરિયામહેલ આર.જી.ટી કોલેજના બીજા તબક્કા ની જિર્ણોધ્ધારની કામગીરી શરુ કરાઈ છે જે કામગીરી દરમ્યાન મહેલમાં આવેલ 7 દાયકા જુના ભીંત ચિત્રો ઉજાગર થયા છે. પોરબંદરના અંતિમ રાજવી મહારાણા નટવરસિંહજીના પિતા મહારાણા ભાવસિંહજીના કાર્યકાળમાં આ ભવ્ય રાજભવનનું ડિઝાઇન અને આ કાર્યની અમલ બજવણી સ્ટેટ ઈજનેર ફુલચંદ ડાયાલાલ પારેખ (એલ.સી.ઈ) દ્વારા કરવામાં આવી હતી. આ ભવ્ય મહેલના નિર્માણનો કોન્ટ્રાન્કટ ગોપાલજી જગજીવન અને અંબાશંકરને મળ્યો હતો અને તે સમયમાં દરિયા મહેલ રાજભવન 1,18,700ના કુલ ખર્ચે તૈયાર થયો હતો. જયારે સોનાની અંદાજિત રકમ તોલાની 18 રૂપિયા હતી.પર્યાવરણ તેમજ જીવશ્શ્રુષ્ટિ

પ્રેમી તરીકે મહારાણા ભાવસિંહજી દ્વારા આ મહેલના બાંધકામાં પોરબંદરની વૈવિધ્યસભર પ્રાકૃતિક-દ્રશ્ય તેમજ પશુ પક્ષી જેવાકે પોપટ, ચકલી, હરણ, ચિતલ, વાંદરા, જંગલી ભેંસ, સુરખાબ, સિંહ વગેરેના ચિત્રો તેમજ કોતરણીઓનો ઉપયોગ આ રાજભવનમાં કરવા આવ્યો છે.

ત્યારે આ ભવ્ય ભવનના જિર્ણોધ્ધારના કાર્યમાં 7 દાયકા પહેલાના પ્રાકૃતિક સૌન્દર્ય અને પ્રાણીજગતના ભીંત ચિત્રો ફ્રી જીવંત થતા જિર્ણોધ્ધારની કામગીરીમાં કાર્યરત આર્કિટેક ટીમ અને ઐતિહાસિક વારસાના જતન અને સંવર્ધન માટે કાર્યરત પોરબંદર કંઝર્વેટરી સંસ્થાના સ્થાપક પ્રમુખ નિશાંત જી બઢ વગેરેમાં આનંદની લાગણી જોવા મળે છે.